સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું


SHARE





ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું

ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનનું ખાતમુહુર્ત ગટર અને પાણી સમિતિ ગ્રામ પંચાયત ટંકારાના ચેરમેન દામજીભાઈ ઘેટીયા, ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, સામાજીક ન્યાય સમિતિના સદસ્ય સોનલબહેન બારૈયા, ગીતાબહેન ચૌહાણ, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, બાબુભાઈ, અમરસીભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષોથી વિકાસ ઝંખતા આ પછાત વિસ્તારે નવનિયુકત સરપંચની ટીમના વિકાસનાં કામોને વધાવ્યાં હતાં. વધુમાં "વાંક" વિસ્તારમાં ૧૦૦ થી ૧૫૦ જેટલાં અનુસુચિત જાતી અને અન્ય પછાતવર્ગના રહેતાં પરિવારો દ્વારા  નવનિયુકત સરપંચ  સત્વરે પુરતું પીવાનું પાણી અને રોડ રસ્તાની કામગીરી હાથ ધરે એવી ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન ચાવડા અને સદસ્ય દામજીભાઈ ઘેટિયાને રજુઆત કરી હતી. 




Latest News