ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ દ્વારા ટીફીન બેઠક યોજાઇ


SHARE







વાંકાનેરમાં ભાજપ દ્વારા ટીફીન બેઠક યોજાઇ

 (શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ભાજપ દ્વારા ગઇકાલે ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મંત્રી વાંકાનેર શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ અને હોદ્દેદારો તેમજ મહિલા મોરચા મહામંત્રી, ઉપપ્રમુખ અને હોદ્દેદારો, અનુસૂચિત જાતી મોરચા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો, શહેર યુવા મોરચા પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, હોદ્દેદારોએ હાજર રહયા હતા અને બધાએ સાથે ભોજન લીધું હતું તથા શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી તેમજ બુથ પ્રમુખ, પેઈઝ પ્રમુખ, પેઈઝ સમિતિ, દીવાલ પરના હોર્ડિંગ વગેરે ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી તેવું મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડીયાએ જણાવ્યુ છે






Latest News