મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં  મિશન-૨૦૨૨ અંતર્ગત ગરવી ગુજરાત પાર્ટીની બેઠક યોજાશે


SHARE











આવનારા સમયમાં મિશન૨૦૨૨ માં ૧૦૧ વિધાનસભા બેઠક ઉપર ગરવી ગુજરાત પાર્ટી ઝંપલાવશે

મોરબી જીલ્લામાં ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવશે. જેમાં ગરવી ગુજરાત પાર્ટી મોરબીના પદાધિકારીઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જેમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવશે. 

આવનાર સમયમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો હિત માટે  લોકસંપર્ક અભિયાન અંતર્ગત સરકારની તમામ યોજનો લાભ અપાવવા માટે દરેક બુથમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચુંટણીમાં ગરવી ગુજરાત પાર્ટી પૂરી મજબૂતાઇથી લડશે તેવો વિશ્વાસ બેઠકમાં વ્યક્ત કરી કોંગ્રેસ-ભાજપની મીલીભગતથી ચાલતા એકહથ્થુ શાસન સામે ગરવી ગુજરાત પાર્ટી એક મજબૂત વિકલ્પ બની રહશે તેમ જણાવી ગરવી ગુજરાત પાર્ટીમાં જોડાવા માટે મોબાઇલ નંબર 84888 90248 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે






Latest News