મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના ધારખારી વિસ્તારમાં પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહર્ત


SHARE











મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના ધારખારી વિસ્તારમાં પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહર્ત

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા ધારખારી વિસ્તારમાં ૩૦ વર્ષથી બાકી રહેલ શેરીઓમાં પેવર બ્લોકના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને ત્રાજપર ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ચંદ્રિકાબેન બજાણિયા તથા નીમુબેન સનુરાના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પંચાયતના સભ્ય જલાભાઈ સામતભાઈ ડાભી, માજી સરપંચ જયંતિભાઇ વરાણીયા (ત્રાજપર), સરપંચ પ્રવીણભાઈ ટીડાણી, તેમજ યુવા આગેવાન લખમણભાઈ વરણીયા, યુવરાજસિંહ જાડેજા, જલાભાઇ ભરવાડ તેમજ વશરામભાઈ ડાભી હજાર રહ્યા હતા.






Latest News