મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મેઘપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ-૨૦૨૨ યોજાયો


SHARE







મોરબીમાં મેઘપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ-૨૦૨૨ યોજાયો

મોરબીમાં શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ-૨૦૨૨ યોજાયો હતો. જેમાં વિવિધ રમતો જેવી કે, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ત્રીપગી દોડ, કોથળા દોડ, લાંબી કુદ, ઊંચી કૂદ જેવી વ્યક્તિગત રમતો તથા રસાખેચ, ખો ખો, કબડી જેવી સ્પર્ધાઓ તથા નાના બાળકો માટે રમુજી રમતો જેવી રીતે લીંબુ ચમચી, સંગીત ખુરશી, લોટ ફુકણી જેવી રમતોનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ખેલાડીઓને તથા વિજેતા ટીમોને શાળા પરિવાર તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા.






Latest News