વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેર-ટંકારામાં ભાજપ દ્વારા દેશની ચાર વિધાનસભામાં થયેલ ભાજપની જીતનો વિજયોત્સવ ઉજવાયો


SHARE









વાંકાનેર-ટંકારામાં ભાજપ દ્વારા દેશની ચાર વિધાનસભામાં થયેલ ભાજપની જીતનો વિજયોત્સવ ઉજવાયો

દેશની ચાર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થયેલ છે ત્યારે તેની ખુશીમાં વાંકાનેર મહારાજા કેશરીદેવસિંહજી ઝાલાના  માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ, વાંકાનેર કિસાન મોરચા પ્રમુખ, અનુસૂચિત જાતી મોરચા પ્રમુખ, વાંકાનેર શહેર મહિલા મોરચાના પ્રમુખ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની હાજરીમાં માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને એકમેકના મોઢાને મીઠાઇ આપીને મીઠા કરાવવામાં આવ્યા હતા આવી જ રીતે ટંકારમાં કિરીટભાઇ અંદરપા અને પ્રભુભાઈ કામરીયા સહિતના હોદેદારોની હાજરીમાં આતિશબાજી કરવામાં આવી હતી અને એકમેકના મોઢાને મીઠાઇ આપીને મીઠા કરાવવામાં આવ્યા હતા




Latest News