મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

પ્રમાણિકતાનો પાઠ: ટંકારાના લજાઈ પાસેથી રોકડા ભરેલ મળેલ થેલો પોલીસને સુપ્રત


SHARE







પ્રમાણિકતાનો પાઠ: ટંકારાના લજાઈ પાસેથી રોકડા ભરેલ મળેલ થેલો પોલીસને સુપ્રત

રાજકોટથી મોરબી તરફ રિક્ષા લઈને આવતા જયદિપભાઇ દિનેશભાઇ ઠાકોર રહે. મોરબી, મોરબી ઠાકોર સમાજના પ્રમુખ વિણાબેન દિનેશભાઇ ઠાકોર રહે.અમરેલી (મોરબી), ચંદ્રિકાબેન દેવાયતભાઇ ઠાકોર રહે. લીલાપર તથા રિક્ષાચાલક મયુરભાઇ બાબુભાઇ બાબરીયા રહે. પાનેલી વાળા લજાઇ નજીક આવેલ CNG પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા ઉભા રહેલ હતા ત્યારે પંપની બાજુમાં રોડની સાઇડમાં એક કાળા રંગનો થેલો બાળકીને દેખાયો હતો જેથી તેને વડિલને વાત કરી હતી અને થેલો ચેક કરતાં તેમાં રોકડ રૂપીયા ૮૪૦૦૦ તથા ચેકબુક તેમજ જરૂરી દસ્તાવેજી ડોક્યુમેંટ્સ જોવા મળતા તાત્કાલિક મોરબીના પોલીસ ઇન્સપેક્ટર વી.બી.જાડેજાનો સંપર્ક કર્યો હતો અને બાદમાં ટંકારાના પીએસઆઈ એસ.એમ.રાણાને થેલો આપી દીધો હતો અને મુળ માલીકની ઓળખ કરવા તપાસ હાથ ધરી અને આટલી મોટી રકમ હોવા છતાં આ પરિવારે બતાવેલ પ્રમાણિકતાને બીરદાવી એક ઉત્તમ નાગરિક ફરજ અદા કરતા તમામની પ્રમાણિકતાને પોલીસે બીરદાવી હતી






Latest News