મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં આવેલ બાપાસીતારામ ગૌશાળામાં 1962 સેવા કર્મચારીઓનું સન્માન કરાયું


SHARE







ટંકારાના સજનપરમાં આવેલ બાપાસીતારામ ગૌશાળામાં 1962 સેવા કર્મચારીઓનું સન્માન કરાયું

ટંકારાના સજનપર ખાતે આવેલ બાપાસીતારામ ગૌશાળા માં 1962 માં સૌરાષ્ટ અને કચ્છમાં કામ કરતા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું જે પ્રસંગ અનુરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગીય પશુનિયામક ભરતસિંહ ગોહિલએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર અને GVK EMRI સંયુકત ક્રમે ચાલતી 1962 ની આ સેવા ખરેખર સજનપર તેમજ આજુબાજુના 10 ગામના પશુ પાલકોને ઉપયોગી નીવડી રહી છે જે 1962 સાર્થક કર્યું છે તેમજ ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ બારસરાએ કહ્યું હતું કે, સજનપર ગામ કેટલું સહભાગી છે કે અમારા ગામ 10 ગ્રામ દીઠ પશુ યોજનાનો લાભ મળ્યો અને જેનું મુખ્ય મથક અમારા ગામ ખાતે છે તે ખરેખર અમારે ગર્વ લેવા જેવી બાબત છે સમય સાથે ડૉક્ટર બદલાતા રહ્યા પણ આ સેવા દ્વારા આપવામાં આવટી સારવારમાં કોઈ ચકાસ રાખવા આવતી નથી આ પ્રસંગ અનુરૂપે 1962 ના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડાહાજર રહી ટીમેને સારા કામ માટે બિરદાવી છે આ સન્માન કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ પશુનિયામક એ.આર. કટારા, ગામના સરપંચ રીનાબેન જાદવ તેમજ મોરબી જિલ્લાના પશુ દવાખાના પશુચિકિસકો, 1962 કર્મચારી અને ગામના લોકો હાજર રહ્યા હતા






Latest News