રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયત ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લેવા અરજી કરી શકશે


SHARE











મોરબી જીલ્લામાં બાગાયત ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લેવા અરજી કરી શકશે

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકાઅર્ધપાકા મંડપપાકા મંડપ તથા કાચા મંડપપ્લાસ્ટીક મલ્ચીંગપાવર ટીલરછુટા ફુલોટીસ્યુ કેળપપૈયાફળપાક વાવેતરટીસ્યુકલ્ચર ખારેક વાવેતરઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટદેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ,  ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયરસ્વયં સંચાલીત બાગાયત મશિનરીકોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમોબાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલફળપાક વાવેતર તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓનો સમાવેશ થાય છે ત્યારે દરેક ખેડુતોને આ યોજનાઓમાં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૩૦/૪/૨૦૨૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે.

બાગાયતદારોને આ ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી  અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨૮-અઆધારકાર્ડ નકલબેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેકજાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ)વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદનલાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦)મોરબીના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમા જણાવાયુ છે.  






Latest News