મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની સરાહનીય કામગીરી


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની સરાહનીય કામગીરી

 અત્યારે સમગ્ર રાજ્યમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે. હાલના સમય સંજોગો પ્રમાણે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. ત્યારે આ બાળકોને ઓનલાઈન શિક્ષણમાં મદદરૂપ થઇ શકે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા મોરબી જિલ્લાની ૬ થીની તમામ સરકારી શાળામાં વિજ્ઞાન વિષયમાં બાળકોને શિક્ષણમાં મદદરુપ થઇ શકે તે માટેની ડીવીડી વિનામૂલ્યે સ્વખર્ચે આપવામા આવી છે તેમના આ કાર્યમાં પ્રેરક તરીકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકી તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી




Latest News