મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં મહિલા કર્મચારીનો આત્મવિલોપનનો પ્રયાસ


SHARE





મોરબી પાલિકામાં મહિલા કર્મચારીનો આત્મવિલોપનનો પ્રયાસ

મોરબી પાલિકામાં કર્મચારીઓની બદલી કરવામાં આવી છે ત્યારે પાલિકાના એક મહિલા કર્મચારી નારાજ થયા હતા અને તેને ચીફ ઓફિસર સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો જેથી ચીફ ઓફિસરે તેને સસ્પેન્ડ કરેલ છે ત્યારે તે મહિલા કર્મચારીએ પેટ્રોલ છાંટીને પાલિકામાં જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો

મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોથા વર્ગના ૧૫ કર્મચારીઓની બદલી કરી છે જેથી નારાજ થયેલા મહિલા કર્મચારીએ ચીફ ઓફિસરની ઓફિસમાં જઈને તેની બદલીનો વિરોધ કર્યો હતો અને સોનલબેન નામના મહિલા કર્મચારીએ ચીફ ઓફિસર સાથે અભદ્ર ભાષાના ઉપયોગ કર્યો હતો જેથી કરીને તેને ચીફ ઓફિસરે સસ્પેન્ડ કર્યા હતા અને ઉશ્કેરાયેલા આ મહિલા કર્મચારીએ પાલિકામાં પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી અને મહિલા કર્મચારીએની અટકાયત કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News