મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું કરાયું સન્માન


SHARE





મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું કરાયું સન્માન

મોરબી નજીકના રવાપર ગામની બાજુમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુતપાર્કમાં પાણીની છેલ્લા ઘણા વર્ષથી સમસ્યા હતી જેના સરપંચ નિતિનભાઈ ભટાસણા દ્વારા ઉકેવામાં આવેલ છે જેથી કરીને સોસાયટીમાં રહેતા લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સરપંચ નિતિનભાઈ ભટાસણાએ જણાવ્યુ હતું કે, લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે તે હમેશા કાર્યરત રહેશે






Latest News