મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ બી.એસસી સેમ.-૩ મેદાન માર્યુ


SHARE





મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ બી.એસસી સેમ.-૩ મેદાન માર્યુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. અને સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ ફાઇવમાં તમામ પાંચ સ્થાન નવયુગની વિદ્યાર્થિનીઓએ મેળવ્યા છે. જેમાં કોલેજ પ્રથમ પંડ્યા પ્રેક્ષા ૯૨.૫૫%, દ્વિતીય રૈયાણી પ્રિયાંશી ૯૧.૬૪%, તૃતીય આદ્રોજા માનસી ૯૦.૯૧%, ચતુર્થ વડાવિયા રાધિકા ૯૦.૭૩% અને પાંચમું સ્થાન ભટ્ટાસણા ખુશાલી ૮૯.૨૭% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિવાય જિલ્લા ટોપ ૧૦ માં ૯ વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News