માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન


SHARE







મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભની ઉજવણી મૌ. મહંમદી લોકશાળા ચંદ્રપુર વાંકાનેર ખાતે કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની કુલ ૩૫ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓમાં ચિત્રકામવકતૃત્વ સ્પર્ધાનિબંધલેખન, એકપાત્રીય અભિનય અને કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ જુદીજુદી સ્પર્ધાઓમાં કુમરખાણીયા આરતી, ખડોલા વંશિકા, ઝાલા ઉર્વશી, નર્મદા ઝાલા, ડાંગર અવની, ડાંગર પ્રાંજલ વિજેતા થયેલ છે. જેથી આચાર્ય બી.એન.વિડજા તથા શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે






Latest News