મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના પશુ ડોક્ટરનું કલેકટરે કર્યું સન્માન


SHARE







ટંકારાના પશુ ડોક્ટરનું કલેકટરે કર્યું સન્માન

મોરબીમાં ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે જે કામગીરી કરુણા અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી તે અભિયાનમાં એન.ડી. ભાડજાએ અનેક પક્ષીઓના જીવને બચાવી યોગ્ય સારવાર આપવા હતી જેથી કરીને તેનું પ્રજાસત્તાક દિને કલેક્ટરના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યુ હતું

કરુણા અભિયાન રાજ્ય સરકારનો જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતો આગવો કાર્યક્રમ છે. ત્યારે કરુણા અભિયાન અંર્તગત આ વર્ષે મોરબી જીલ્લામાં એન.ડી.ભાડજાએ અનેક પક્ષીઓને બચાવ્યા હતા જેથી કરીને તેની આ કમગિરિની નોંધ લઈને એન.ડી.ભાડજાને પ્રજાસત્તાક દિને કલેક્ટરના હસ્તે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.






Latest News