મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૪ ના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ યોજાશે


SHARE











મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૪ ના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ યોજાશે

મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આગામી તા.૨૪-૧ ને સોમવારે સવારના ૯ કલાકથી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ યોજવામાં આવેલ છે.આ કેમ્પમાં o થી દસ વર્ષ સુધીની કન્યા(દિકરીઓ) નું ખાતુ ખોલી આપવામાં આવશે.ખાતું ખોલાવવા માટે દિકરીનો જન્મ તારીખનો દાખલો અને તેના વાલીનું આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટોગ્રાફ્સ સાથે સંપર્ક કરવાથી આ યોજના હેઠળના ફોર્મ સ્થળ ઉપર જ ભરી આપવામાં આવશે અને ઉચ્ચતમ વ્યાજ દરનો લાભ મળી શકશે. તેથી જે કોઇએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતુ ખોલાવવુ હોય તેઓએ મોરબી પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૪-૧ ને સોમવારના રોજ સવારના નવ વાગ્યાથી ફોર્મ ભરવાનું ચાલુ થઇ જશે જેથી બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાના નાગરીકોને યોજનાનો લાભ લેવા એક યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News