મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં એમડી ડોક્ટર મૂકવા અને ફાયર સ્ટેશન બનાવવા સીએમને રજૂઆત


SHARE







ટંકારામાં એમડી ડોક્ટર મૂકવા અને ફાયર સ્ટેશન બનાવવા સીએમને રજૂઆત

ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડોકટરની કાયમી નિમણુંક કરવા આવેલ નથી તેમજ ફાયર સ્ટેશન નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને હાલમાં રજૂઆત કરીને ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમડી ડોકટરની જગ્યા ખાલી છે તેને તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ મુદે અગાઉ પણ તેઓએ રજૂઆત કરી હતી તો પણ આજ સુધી એમડી ડોકટર મુકવામાં આવેલ નથી તેની સાથોસાથ ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવા માટેની ખાસ જરૂર છે તેને પણ બનાવા માટેની માંગણી અગાઉ કરેલ છે જો કે, તેનું કોઈ કામ કરવામાં આવેલ નથી અને આજની તારીખ આગ અકસ્માત થાય તો ફાયર ફાઈટરો અન્ય સ્થળેથી મંગાવિને કામગીરી કરવી પડે છે અને ત્યાં સુધીમાં લોકોને મોટું નુકશાન થઇ જાય છે






Latest News