દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં


SHARE







જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એસિડ પી જતાં સારવારમાં

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનના ઘરે જુનાગઢ ખાતે રહેતો તેનો મિત્ર આવ્યો હતો અને ત્યાં તેને કોઈપણ કારણોસર તે યુવાને એસીડ પી લીધું હતું જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી

જૂનાગઢના બાપા સીતારામ ચોક પાસે રહેતો હર્ષ હિતેશભાઈ ચાવડા (24) નામનો યુવાન મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા તેના મિત્ર નિખિલ અરવિંદભાઈ કણસાગરાના ઘરે હતો ત્યારે ત્યાં તેણે એસિડ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા
થાનના ભરવાડ વાસ ખાતે રહેતા સુખદેવભાઈ રઘુભાઈ સરૈયા (26) નામનો યુવાન મોરબીની ત્રાજપર ચોકડી પાસે હતો ત્યારે ત્યાં અજાણ્યા રીક્ષા ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

મહિલા સારવારમાં
મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા રોશનીબેન રામાભાઈ (21) નામની પરણીતાએ પોતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News