મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં વજેપરના ઝાંપા પાસેથી ૪૧ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા


SHARE







મોરબીમાં વજેપરના ઝાંપા પાસેથી ૪૧ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબીમાં વજેપર ગામના ઝાંપા સામે વોંકળા પાસે પોલીસ વોચમાં હતી ત્યારે ત્યાથી નીકળેલા ત્રણ શખ્સોને ચેક કરતાં તેની પાસેથી ૪૧ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨,૩૦૦ ના દારૂ સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યાવહી કરેલ છે

મોરબી એ ડિવિઝનના સિધ્ધરાજભાઈ લોખીલ તથા અરવિંદભાઈ ગડૈયાને  ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વજેપર ગામના ઝાંપા સામે વોંકળા પાસેથી દારૂ લઈને ત્રણ ઈસમો નીકળવાના છે જેથી પોલીસ ત્યાં વોચમાં હતી ત્યારે ત્રણ ઈસમો ત્યાથી નીકળ્યા હતા જેને ચેક કરતાં તેની પાસેથી દારૂની ૪૧ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૨,૩૦૦ ના દારૂ સાથે હાલમાં ગીરીશભાઈ હીતેશભાઈ રાણેવાડીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. વજેપર ગામના ઝાંપા પાસે, મેઘરાજસિંહ ભરતસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.૨૧) રહે. વજેપર શેરી નં.૧૬ અને કિશનભાઈ મનુભાઈ લાંબા જાતે ગઢવી (ઉ.૨૦) રહે. વજેપર શેરી નં.૧૫ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો પાસે દારૂની બોટલો કયાથી આવી હતી અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News