વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર


SHARE







વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર

વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્રારા 100 એલ.પી.સી.ડી. ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં વાંકાનેર તાલુકાના મેસરીયા પંથક માટે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે ગારીડા-જાલીડા વચ્ચે ઓગમેન્ટેશન ઓફ વાંકાનેર ગ્રુપ વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ હેઠળ નવા સંપ અને પમ્પિંગ સ્ટેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને પાણીની સપ્લાઇ ચાલુ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ રાજુભાઈ, એન્જિનિયર સમીરભાઈ કુરેશી, કોન્ટ્રાક્ટર સાવનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.




Latest News