મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે પ્રજ્ઞાચક્ષુને ભોજન-ગાયનું પૂજન કરી જન્મદિન ઉજવ્યો


SHARE







મોરબી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે પ્રજ્ઞાચક્ષુને ભોજન-ગાયનું પૂજન કરી જન્મદિન ઉજવ્યો

ગઇકાલે મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ ગરચરનો જન્મદિવસ હતો અને તેને ગઇકાલે શહેર યુવા ભાજપની પૂરી ટીમ અને મિત્રો સાથે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા ૧૬૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવ્યુ હતું અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનના સંચાલક હાતિમભાઈ અને પૂરી ટીમની સેવાને બિરદાવી હતી અને ત્યાં બાદ ગાય માતનું પૂજન કર્યું હતું આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંકયોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, જયેશભાઈ ડાભી, રાહુલભાઇ હુંબલ, મંત્રી વિરલભાઈ ખાખરિયા, મનીષભાઈ બોરીચા, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી, આઇટી  ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, જયેશભાઈ જીલારિયા તથા અન્ય મિત્રો હાજર રહ્યા હતા






Latest News