મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE





મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

મોરબી મહાપાલિકામાં જન્મ મરણ વિભાગના સબ રજીસ્ટર તેમજ ટાઈમ કીપર અને રજીસ્ટ્રી શાખાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેતા તા. 31/7 ના રોજ વય મર્યાદાના લીધે નિવૃત્ત થયા છે ત્યારે મહાપાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારી, સીટી સિવિક સેન્ટરના કર્મચારીઓ અને રેન બસેરાના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ, સગા સંબંધિત તેમજ અન્ય કર્મચારીઓ તથા મિત્રોની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો હતો.




Latest News