મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું


SHARE





મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું

ટીબી મુક્ત ભારત અભિયાનઅંતર્ગત મોરબીમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓની વહારે આવીને તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે. અને નિક્ષય મિત્ર બનીને મોરબી તાલુકાના 5 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તેવા આશય સાથે ખાસ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ટીબીની દર્દીઓને દવાઓની સાથે સાથે સારો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી રોટરી ક્લબ ઓફ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવ્યું હતું.




Latest News