મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ


SHARE













મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યાં સુધીમાં કુલ મળીને 117 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે

મોરબી મહાપાલિકાની બેઠકો ઉપર જે રીતે ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે ઘણા આગેવાનોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે તેવી જ રીતે જિલ્લા પાંચાયતની બેઠક ઉપર પણ ભાજપના એક આગેવાને ટિકિટ ન મળવાથી અપક્ષમાંથી ઉમેદવારી કરી છે જેની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતની છેલ્લી બોડીમાં શિક્ષણ વિભાગના માજી ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઇ કડીવારને ભાજપમાંથી ટિકિટ મળી નથી જેથી તેઓએ ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ઓટાળા બેઠક ઉપરથી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધેલ છે

મોરબી જિલ્લા પંચાયતની કઈ બેઠક ઉપરથી કોણે કોણે ભર્યા ઉમેદવારી ફોર્મ.........

આમરણ
ગાંભવા સરોજબેન નિમેષભાઈ (કોંગ્રેસ), હસીનાબેન કાસમભાઈ સુમરા (આપ), રીંકલ વિરલભાઇ અઘેરા (ભાજપ), જાગૃતિબેન યોગેશભાઈ વાઘડિયા (ભાજપ)

બગથળા
કાંતિલાલ મનજીભાઈ ડોરી (આપ), સતિષભાઈ ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ), યશવંતકુમાર મગનલાલ વડાવિયા (ભાજપ), મેરજા ગોપાલભાઈ વાલમજીભાઇ (ભાજપ)

ચંદ્રપુર
અલ્તાફ અબ્દુલ શેરસીયા (કોંગ્રેસ), ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (કોંગ્રેસ), યુસુફ મીરાજી શેરસીયા (અપક્ષ), ઈસ્માઈલ મામદ પરાસરા (અપક્ષ), ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા (ભાજપ), યાકુબ ગનીભાઈ કડીવાર (આપ), જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા (અપક્ષ)

ચરાડવા
રાજપરા સાગરભાઇ જાદવજીભાઈ (કોંગ્રેસ), હિમેશકુમાર શાંતિલાલ પટેલ (આપ), હિતેશભાઈ દેવજીભાઈ પટેલ (આપ), વિવેકકુમાર પ્રાણજીવનભાઈ ભોરણીયા ,અપક્ષ), માકાસણા માવજીભાઈ કચરાભાઈ (ભાજપ), પ્રવીણકુમાર કરસનભાઈ પટેલ (ભાજપ)

ઢુવા
પરસન દાનાભાઈ ઝરવરીયા (કોંગ્રેસ), રસીલાબેન મનુભાઈ નંદાસિયા (આપ), જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડિયા (આપ), સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ), આરતીબેન હરેશભાઈ ગમારા (અપક્ષ), ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા (અપક્ષ)

ઘનશ્યામપુર
જોસનાબેન ઘનશ્યામભાઈ બાબરીયા (કોંગ્રેસ), નીરૂબેન ભરતભાઈ રાજપુત (આપ), ભગવતીબેન ગીરીશભાઈ લકુમ (ભાજપ), જશુબેન નારણભાઈ દલવાડી (ભાજપ)

ઘૂટું
રાજુ બેન નાનુભાઈ બાંભવા (આપ), રાજુબેન નાનુભાઈ બાંભવા (આપ), ગંગાબેન પ્રવીણભાઈ પરમાર (આપ), ગંગાબેન પ્રવીણભાઈ પરમાર (આપ), હૈણ લીલાબેન ધારાભાઈ (કોંગ્રેસ), રંજનબેન ગૌતમભાઈ (ભાજપ), દયાબેન નવઘણભાઈ પરમાર (ભાજપ) ચૌહાણ જશુબેન મનસુખભાઈ (બસપા)

જાંબુડીયા
જયાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ) મનીષા જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ), પિંકુબેન રાજેશભાઈ ચૌહાણ (કોંગ્રેસ), લીલાબેન મુકેશભાઈ પરમાર (આપ)

જેતપર
મીનાબેન નિલેશભાઈ અઘારા (આપ), ચાંદની નવીનભાઈ સોરીયા (કોંગ્રેસ), અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ), ડાંગર ચેતનભાઇ સુખાભાઈ (ભાજપ)

ખાખરેચી
શંકરભાઈ બીજલભાઇ સાકરીયા (કોંગ્રેસ), મનસુખભાઈ ભુપતભાઈ લાખણોજા (કોંગ્રેસ), સિંધાભાઈ નાનજીભાઈ ઉપાસરિયા (આપ), ચંદુલાલ જગજીવન સીચાતા (અપક્ષ),  પ્રવીણભાઈ અરજણભાઈ અવાડિયા (અપક્ષ), સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ), અમિત ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ)

ખાનપર
કુંભારવાડિયા મશરૂભાઈ કાળુભાઈ (કોંગ્રેસ), સંજયભાઈ મશરૂભાઈ કુંભારવાડીયા (કોંગ્રેસ), દેવરાજભાઈ સામતભાઈ રગીયા (અપક્ષ), ગરચર કરસનભાઈ લખમણભાઇ (ભાજપ), વિપુલભાઈ કરસનભાઈ ગરચર (ભાજપ) રામાવત જીતેન્દ્રભાઈ દલપતરામ (અપક્ષ)

કોઠી
આશીબેન અહમદભાઈ માણસીયા (આપ) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી (કોંગ્રેસ), સોનલબેન વજેસંગ પ્રબતાણી (કોંગ્રેસ), સવિતાબેન લાલજીભાઈ રાઠોડ (ભાજપ)

લજાઈ
બળવંતભાઈ ગોકળભાઈ વોરા (કોંગ્રેસ) દીપકભાઈ દેવજીભાઈ પરમાર (કોંગ્રેસ) રમણીકભાઈ અરજણભાઈ મકવાણા (ભાજપ) રવિ દિનેશભાઈ ચાવડા (આપ)

લુણસર
પાંચાભાઇ વશરામભાઈ ધરજીયા (કોંગ્રેસ), લુભાણી કરસનભાઈ સવજીભાઈ (કોંગ્રેસ), ગેલાભાઈ શીવાભાઈ સાપરા (આપ), હંસાબેન મનીષભાઈ રોજાસરા (ભાજપ)

મહીકા
યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ) માયાબા વનરાજસિંહ વાળા (કોંગ્રેસ) જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર (ભાજપ) કિરણબેન રમેશભાઈ ઘોરીયા (આપ)

માથક
જીતુબેન જયંતીભાઈ બાવળીયા (આપ) વિઠલાપરા કાજલબેન ભરતભાઈ (ભાજપ), વિઠલાપરા રેખાબેન મહિપતભાઈ (ભાજપ), રેખાબેન મુકેશભાઈ પરાડિયા (કોંગ્રેસ)

મોટા દહીસરા
અરવિંદભાઈ લાલજીભાઈ કાવર (આપ), સતિષભાઈ શામજીભાઈ આદ્રોજા (કોંગ્રેસ), હિરલ ધીરુભાઈ બાલાસરા (આપ), રાજેશભાઈ રતિલાલ બાવરવા (કોંગ્રેસ), મનીષકુમાર અનિલભાઈ કાંજિયા (ભાજપ), સીરીશભાઈ પ્રાગજીભાઈ કાવર (ભાજપ)

નેકનામ
ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ), હીનાબેન હસમુખભાઈ ચાડમિયા (આપ), ગીતાબેન શક્તિવનભાઈ ભોળણીયા (ભાજપ)

ઓટાળા
આવૃત્તિબેન નરેન્દ્રભાઈ બારૈયા (કોંગ્રેસ), ગીતાબેન જગજીવનભાઈ કગથરા (કોંગ્રેસ), જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા (ભાજપ), પરીતાબેન સાગરભાઇ વાઘરીયા (ભાજપ), નિશાબેન કુલદીપભાઈ ભાગિયા (આપ), કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ (અપક્ષ)

પંચાસીયા
ગેનીબેન રતિલાલ અણીયારીયા (ભાજપ), આરતીબેન અશોકભાઈ અણિયારીયા (ભાજપ), કુલસુમબેન અકબરભાઈ બાદી (કોંગ્રેસ), ચૌધરી જેનમબેન અયુબભાઈ (કોંગ્રેસ)

સાપકડા
હંસાબેન રમેશભાઈ કોળી (કોંગ્રેસ), જલ્પાબેન ઉપેન્દ્રભાઈ પરમાર (આપ), દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા (ભાજપ), માયાબેન ભરતભાઈ વઢરકીયા (ભાજપ)

સરવડ
રિધ્ધીબેન રાજભાઈ હોથી (કોંગ્રેસ), રંજનબેન મનસુખભાઈ હોથી (કોંગ્રેસ), દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા (ભાજપ)

ટીકર
મેહુલ દિનેશભાઈ પટેલ (કોંગ્રેસ), વિજય ઈશ્વરભાઈ પટેલ (આપ), ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડિયા (ભાજપ), અમૃતલાલ મગનભાઈ સંઘાણી (ભાજપ)

તીથવા
મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર (કોંગ્રેસ), મુફીઝ ઈબ્રાહીમભાઇ માથાકિયા (ભાજપ), મેહબૂબભાઈ આહમદભાઈ કડીવાર (કોંગ્રેસ), અબ્દુલમજીદ મહમદહુસેન કડીવાર ભાજપ ઉસ્માન ગની હાજીભાઈ કડીવાર (કોંગ્રેસ), નજરમોહમદ સાજીદભાઈ બાદી (અપક્ષ) રણજીત સોમાભાઈ સોલંકી (આપ)






Latest News