મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો


SHARE







મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો

મોરબીના ડો.હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ૨૨૧ માં કેમ્પનું આયોજન નારી દિવસ નિમિત્તે વાવડી કન્યાશાળા વાવડી (મોરબી) મુકામે કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના પરિવારના સભ્યો માટે વજન, ત્રણ દિવસની દવા સાથે, બ્લડ સુગર અને બીપી ચેક કરી આપવામાં આવ્યુ હતુ. શાળાના પ્રિન્સીપાલ સાગરભાઈ મહેતાનો આ કેમ્પને સફળ બનાવવા માટે સહકાર મળ્યો હતો. આ કેમ્પ અંતર્ગત માતુ જયેન્દ્રબાળાબેન ઇન્દુલાલ મહેતા તેમજ ફૈબાશ્રી વિધ્યાબેન મહેતા તરફથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓને ધો. ૧ થી ૫ માટે ડ્રોઈંગ બુક સાથે કલર બોક્સ, ધો. ૫ થી ૮ માટે સ્કૂલ બેગ ભેટ આપેલ હતી આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, શ્રીમતી જસવંતીબેન ચાવડા, શ્રીમતી રુચિતાપંડય, સુદીપ વોરા, નાની એવી હિયા ચાવડાએ સેવા આપેલ હતી 




Latest News