મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઇ હુબંલ, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા,મહામંત્રી યોગીરાજ સિંહ જાડેજા તથા વિક્રમભાઈ વાંક, તેમજ ઉપપ્રમુખશ્રી રાહુલભાઈ હુંબલ, કેયુરભાઈ પંડ્યા, મિતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી તેમજ જયેશભાઇ ડાભી સહીત હાજર રહ્યા હતા




Latest News