મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના વણકરવાસમાં શાળાની બાજુમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના વણકરવાસમાં શાળાની બાજુમાં જુગાર રમતા 7 શખ્સો 11,200 ની રોકડ સાથે પકડાયા

મોરબીના વણકર વાસમાં શાળાની બાજુમાં ડેલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 11,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વણકરવાસમાં શાળાની બાજુમાં બાબુભાઈના ડેલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોમનસિંહ ઓમપ્રકાશ પાલ (35) રહે. નવલખી રોડ નીલકંઠ રેસિડેન્સી મોરબી, ત્રિલોકસિંગ દર્શનસિંગ સેગર (42) રહે. નવલખી રોડ યમુનાનગર મોરબી. બ્રિજમોહનભાઈ પ્રહલાદભાઈ સુથાર (25) રહે. નવલખી રોડ નીલકંઠ રેસિડેન્સી મોરબી, રૂસ્તમસિં મહેન્દ્રસિં સેગર (30) રહે. યમુનાનગર શેરી નં-3 મોરબી, અતુલસિં રામપ્રકાશસિં તોમર રહે. રબારીવાસ જેલ રોડ મોરબી, અનુરાગસિંઘ પરાગસિંઘ સેગર (25) રહે. મોમાઈ માતાના મંદિર સામે શિવ શક્તિ ડેલામાં વણકરવાસ મોરબી તથા અમિતભાઈ રમેશભાઈ સેગર (26) રહે, મોમાઈ માતાના મંદિર પાસે વણકરવાસ બાબુભાઈની ઓરડીમાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News