મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસેથી ૪૪ બોટલ દારૂ સાથે કચ્છ જિલ્લાના બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના ઘુંટુ પાસેથી ૪૪ બોટલ દારૂ સાથે કચ્છ જિલ્લાના બે શખ્સ ઝડપાયા

મોરબીના ઘુંટુ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી સ્વિફ્ટ કારને રોકીને એલસીબીની ટીમે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી અંગ્રેજી દારૂની ૪૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૬,૬૦૦ નો દારૂ તેમજ કાર મળીને ,૨૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે કચ્છ જિલ્લાના બે શખ્સની ધરપકડ કરેલ છે અને આ દારૂ કયાથી લાવ્યા હતા અને કોઈને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી એલ.સી.બી.ની ટિમના નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને હકિકત મળેલ હતી તેના આધારે પોલીસ ધૂટું ગામના બસ સ્ટેશન પાસે વોચમાં હતી ત્યારે હળવદ તરફથી આવતી સિલ્વર કલરની મારૂતિ સુજુકી કંપનીની સ્વીફ્ટ કાર નં. જીજે ૧૨ ડીએ ૪૧૫૩ નીકળી હતી ટેન રોકીને પોલીસે ચેક કરતાં તે કારમા પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી દારૂની ૪૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૬,૬૦૦ ના દારૂ સાથે રવિરાજસિંહ દાદુભા જાડેજા (ઉ.૩૦) રહે. નાંદા તાલુકો રાપર અને ચનુભા લક્ષ્મણસિંહ વાધેલા (ઉ.૪૮) રહે. ગળપાદર તાલુકો ગાંધીધામ વાળાની બે લાખની કાર સહિત કુલ ૨,૨૬,૬૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે






Latest News