મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં આરએસએસના આગેવાનોના ઘરે 143 જેટલી કન્યાઓનું પૂજન કરાયું


SHARE







મોરબીમાં આરએસએસના આગેવાનોના ઘરે 143 જેટલી કન્યાઓનું પૂજન કરાયું

મોરબીમાં આરએસએસ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા ગતિવિધિ  અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આરએસએસના 70થી વધુ કાર્યકર્તાઓના ઘરોમાં 143થી વધુ કન્યાઓનું પૂજન કરાયું હતું. જેમાં અનુસૂચિત સમાજની શક્તિ સ્વરૂપ કન્યાઓને આમંત્રિત કરીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું. માતૃશક્તિ પૂજન દ્વારા આપણી સનાતન સંસ્કૃતિમાં ધર્મ જાગરણનું કાર્ય પરિવારથી સમાજ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા "સામાજિક સમરસતા", "સહઅસ્તિત્વ" અને "મુલ્યમય સંસ્કાર"ના ભાવને વધાવવાનો સંઘનો પ્રયાસ રહ્યો હતો. દરેક કન્યાનું પૂજન કરીને તેને ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી






Latest News