મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો સંયુક્ત કાર્યક્રમ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જે.જે. રાચ્છ (કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ.), ચંદ્રકાંતભાઈ બાવરવા હાજર રહ્યા હતા અને તેની સાથે સરપંચ દિલીપભાઈ લીંબડ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ વિગેરે પણ હાજર રહ્યા હતા. આ તકે જુદાજુદા દાતાઓએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રગતિમાં વધારો થાય તે માટે વિવિધ શૈક્ષણિક વસ્તુઓ અને રોકડ રકમનું દાન આપ્યું હતું. અને જુદીજુદી સ્પર્ધા તેમજ પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા બાળકોને  ઇનામ આપી પ્રોસાહિત કર્યા હતા. તેવી જ રીતે તમામ દાતાઓનું સાલ ઓઢાળી, સિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ખાનપર કુમાર પ્રાથમિક શાળા અને શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી માહિતી શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ કે. સાવરિયાએ આપેલ છે.






Latest News