મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરાયું


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરાયું

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ફેવિક્રીલ અને નિરાલી ક્રીએશન નિમિષાબેનના સહયોગથી બે દિવસના ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું ઓમ શાંતિ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું.  આ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. અને વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની મન મોહી જાય એવી વસ્તુઓ નિમિષાબેન ખન્ના દ્વારા શીખવવામાં આવી હતી અને સાથે જ બહેનો અને બાળકોએ ખૂબ સુંદર પ્રયત્નોથી ટાઈ એન્ડ ડાયના ટીશર્ટ ક્લે વર્કનાના ફ્રીઝ મેગ્નેટ કિચેઈન વગેરે જેવી વસ્તુઓ પોતાની જાતે બનાવી હતી. આ તકે ક્લબના પ્રેસિડન્ટ સુષ્માબેન દુધરેજીયાએ ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ, ફેવિક્રીલ કંપની અને નિરાલી ક્રીએશન વાળા નિમિષાબેનનો આભાર માન્યો હતો. સાથે જ ક્લબના દરેક મેમ્બર્સના સાથ અને હાજરીથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો.






Latest News