મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં  હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE









ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં  હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ દ્વારા ચાલતા નિશુલ્ક યોગ ટ્રેનર વર્ગમાં ગઇકાલે સવારે 6.30 થી 8:00 કલાકે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસાની દેખરેખ હેઠળ યોગ ટ્રેનર ફિરોઝખાન પઠાણ જેઓ ટંકારા તાલુકાના એ.એસ.આઈ. તરીકે ફરજ નિભાવે છે તેમના દીકરા ડો. અલમાઝખાન પઠાણ તથા યોગ ટ્રેનર કિરણબેન અઘરા જેઓ  લેબ ટેક્નિશિયન છે તેઓ દ્વારા ગઇકાલે 40  જેટલા લોકોનું ક્લાસમાં બીપી, સુગર, વજન ચકાસવામાં આવ્યું હતું અને વજન ઘટાડવા તથા વધારવા માટે સાધકોને માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટંકારાના  ટ્રેનેરો તથા તેમના સાધકએ  કેમ્પનો લાભ લીધેલ હતો. અને ભવિષ્યમાં છેવાડાના નાના વિસ્તારમાં યોગ સાથે  નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ કરવાનું આયોજન હોવાની માહિતી આયોજકોએ આપેલ હતી.




Latest News