મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી


SHARE







મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું સારંગપુરધામ બી.એ.પી.એસ મંદિર ખાતે આયોજન કરાયું હતું ત્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્રના વિહિપના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ બેઠકમાં મોરબીમાં રહેતા પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી વરણી કરવામાં આવેલ છે. જેથી કરીને ચોમેરથી તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.અત્રે ઉલેખનીય છેકે, અગાઉ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી  શહેર તથા ગ્રામ્યમાં વિહિપના અધ્યક્ષ તરીકે જવાબદારી સાંભળી હતી અને તે ઉપરાંત આરએસએસ અને અલગ અલગ ભગિની સંસ્થાઓમાં સંગઠનાત્મક કાર્ય પણ કર્યું હતું જેનો પણ તેઓને બહોળો અનુભવ છે.






Latest News