મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં ઘોડીપાસાનો જુગાર રમતાં ૧૦ ઝડપાયા


SHARE



















હળવદમાં ઘોડીપાસાનો જુગાર રમતાં ૧૦ ઝડપાયા

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ બસ સ્ટેશન પાછળ મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રહેણાક મકાનમાં રેડ કરી હતી ત્યારે ઘોડીપાસાના જુગાર રમતાં ૧૦ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૪૯૦૦ રૂપિયાના મુદામાલને કબજે કરવામાં આવેલ છે

 

હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના પી.એસ.આઈ એન.બી  ડાભીને મળી હતી જેના આધારે એલ.સી.બી.ની ટીમે દિલીપભાઈ જેઠાભાઇ પુરાણીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ઘોડીપાસાનો જુગાર રમતા ૧૦ શખ્સો ૮૪૯૦૦ ના મુદામાલ સાથે પકડાય હતા જેથી કરીને પોલીસે ગોવિંદભાઈ મોહનભાઈ પરમાર, વિજયભાઈ પ્રેમજીભાઈ મોરી, વિજયભાઈ મનસુખભાઈ વાઘેલા, વિશાલ ઉફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા, ગીરીશભાઈ જગદીશભાઈ પરમાર, સોહિલ મહમદભાઈ નામોરી, કાંતિભાઈ નાનજીભાઈ પરમાર, દિલીપભાઈ મનસુખભાઈ રાઠોડ અને જશુભાઈ ગલાભાઈ રાઠોડનો સમાવેશ થાય છે જો કે, મકાન માલિક દિલીપભાઈ જેઠાભાઇ પુરાણી નાસી છૂટયો હતો તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે 

 










Latest News