વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રવિવારે ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન માટે મિટિંગ યોજાશે


SHARE







વાંકાનેરમાં રવિવારે ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન માટે મિટિંગ યોજાશે

વાંકાનેર ખાતે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર સાતમા સમૂહ લગ્ન અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે યોજાતા ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ ગત વર્ષે કોરોનાની મહામારી ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવ્યા હતા હાલ કોરોના ધીમો પડતા આ વર્ષે સાત દંપતિઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની મિટિંગ તા: ૨૧ નવેમ્બર રવિવારના રોજ સાંજે ૪ કલાકે  રાજકોટ રોડ પર આઈ.ટી.આઈની બાજુમાં આવેલ વેલનાથ દાદાના મંદિર ખાતે રાખવામાં આવી છે જેમાં સમૂહ લગ્નમાં ભાગ લેવા માંગતા દંપતિઓના વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે મીંટીગમાં હજાર રહેવ તેમજ વધુ માહિતી માટે રમેશભાઈ કણજરીયા-૯૫૩૭૩૦૭૬૦૭, ભગવાનજીભાઈ પરમાર- ૯૫૭૪૦૬૬૩૪૦, રામભાઈ માણસૂરિયા- ૯૯૭૮૩૧૫૫૧૫, ચેતનભાઈ જોગડિયા-૯૬૬૨૦૮૦૯૧૩ નો સંપર્ક કરવા સમૂહ લગ્ન સમિતિની યાદીમાં જણાવ્યું હતું




Latest News