મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં આગામી રવિવાર અને તા ૧૪ ના રોજ ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં યોજાનારા કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકાગાદી ખસવીસાંધાના વાઘુંટણનો ઘસારોકમરગરદનઢીંચણખભાએડીનો દુખાવોફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવારહાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસકમ્પવાસ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગોબેલેન્સ પ્રોબ્લેમતમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવારડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને ભેટ આયોજકો તરફથી આપવામાં આવશે. અને રજીસ્ટ્રેશન મો. ૮૧૬૦૨૮૨૪૫૬ અને ૯૮૯૮૬ ૪૫૬૭૦ ઉપર કરવી શકાશે






Latest News