મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર હોસ્પિટલ અને એનસીડી સેલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા વિભાગના ડોકટર દ્વારા સેવા આપવામાં આવી હતી અને વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લગભગ દોઢસો કરતાં વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તેની સાથોસાથ આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ, વૃદ્ધના ઉંમરના દાખલાનો કેમ્પ, કોરોના વેક્સિન કેમ્પ, કોરોના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં આવેલા લોકોને મતદાર યાદી સુધારણા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેવું આ કેમ્પમાં આયોજકો પાસેથી જાણવા મળે છે






Latest News