ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના બાળકો નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા


SHARE







મોરબી વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના બાળકો નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા

તાજેતરમાં  અમદાવાદ ખાતે ગુજરાત વાડોકાઈ કરાટે  એસોસિએશન  દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભારતના અનેક રાજ્યો જેવા કે, ગુજરાતમહારાષ્ટ્રઉત્તર પ્રદેશકર્ણાટકઆસામઓરિસ્સાપશ્ચિમ બંગાળ વગેરેમાંથી અંદાજે 400 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબીની વિનય ઈન્ટરનૅશનલ  સ્કૂલના વિદ્યાર્થીઓ ગોહિલ સંસ્કૃતિ તથા પંડિત કલ્પે પણ ભાગ લીધો હતો. અને સંસ્કૃતિએ કરાટે માં પ્રથમ તથા પંડિત કલ્પે બીજો નંબર મેળવેલ છે. અને આ બંને વિદ્યાર્થીઓએ પરિવાર, સ્કૂલ તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ બંને બાળકોએ મેળવેલ સિદ્ધિ બદલ વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના ચેરમેન અશોકભાઈ, પ્રિન્સિપાલ પ્રમોદભાઈ સહિતનાઓએ બંને બાળકોને શુભકામના પાઠવી હતી.






Latest News