ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અઢી ઈંચથી વધુ વરસાદ: વાંકાનેર-હળવદમાં પણ મેઘો માંડયો


SHARE





મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અઢી ઈંચથી વધુ વરસાદ: વાંકાનેર-હળવદમાં પણ મેઘો માંડયો

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ટંકારા તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ બપોરે ચાર વાગ્યા પછી પડી ગયેલ છે અને વાંકાનેર તથા હળવદ તાલુકામાં પણ સારો વરસાદ હોવાની માહિતી સામે આવી રહી છે

મોરબી જીલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જેવુ વાતાવરણ હતું અને બફારો પણ વધી રહ્યો હતો તેવામાં બપોરે ચારેક વાગ્યા પછી જિલ્લાના જુદાજુદા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ટંકારા તાલુકાનાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયેલ છે જો કે, વાંકાનેર અને હળવદ તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે જેથી લોકોને હાલમાં ગરમીથી આંશિક રાહત મળી ગયેલ છે.




Latest News