મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીડીપીઓ મયુરીબેન, સીઆરસી કો. રીકિતભાઈ વિડજા, એસએનસી અધ્યક્ષ જતિનભાઈ વામજાએ ઉપસ્થિત રહી આંગણવાડીના ૮ બાળકોને યુનિફોર્મ, બાલવાટિકાના ૩૦ બાળકો અને ધોરણ ૧ ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.  અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધો. ૩થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શિલ્ડના દાતા કયુંમેટ સિરામિકના ચિરાગભાઈ ગામી, લંચ બૉકસના દાતા વિનુભાઈ ગોવિંદભાઈ સનાળિયા, 500 નંગ નોટબુકના દાતા સંજયભાઈ ગણેશભાઈ પરમાર અને નાસ્તાના દાતા જતીનભાઈ વામજાનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતે આભારવિધિ આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News