ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળિયા(મિં.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખની દીકરીનું પ્રેરણાદાયક કાર્ય


SHARE







માળિયા(મિં.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખની દીકરીનું પ્રેરણાદાયક કાર્ય

મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાના મોટા દહિસરા ગામે શાળા પ્રવેશઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ રમેશભાઈ હુંબલની દીકરી મિતલબેન રમેશભાઈ હુંબલએ  મોટા દહિસરા કુમાર તાલુકા શાળામાં શિક્ષકની ઘટ હોવાથી ત્રણ માસ વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે નિ:શુલ્ક સેવા આપી હતી.મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નથુભાઈ કડીવાર દ્વારા મિતલબેનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ.






Latest News