ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં ઘરમાંથી દારૂની છ બોટલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ


SHARE







મોરબીના કુલીનગરમાં ઘરમાંથી દારૂની છ બોટલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા મહિલા બુટલેગર શોભનાબેન હમીરપરાના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવેલ હતો જે કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (૩૭) રહે લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે મોરબી વાળા ની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News