ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરીને સિલીંગ ફેન આપવામાં આવ્યા


SHARE











મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરીને સિલીંગ ફેન આપવામાં આવ્યા

જન્મદિવસની ઉજવણી ઘણી અલગ અલગ રીતે લોકો કરતા હોય છે ત્યારે પ્રેરણાદાયક ઉજવણી થાય તે જરૂરી છે.જેમાં મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીના મહિલા સભ્ય ક્રિષ્નાબેન કાબરાએ તેમની પુત્રી નિમાંશી કાબરાના જન્મદિવસની ઉજવણી અહિંના વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધ સાથે કરી હતી.વૃદ્ધોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતી.આ બાબત પોતાનામાં એક ખાસ અને અનોખી પહેલ છે.આ સાથે મુસ્કાન પરિવારે ગરમીથી રાહત આપવાના શુભહેતુથી વૃદ્ધાશ્રમમાં ચાર સીલિંગ ફેન (પંખા) અર્પણ કર્યા હતા.  મુસ્કાન વેલ્ફેર સોસાયટી કે જે નાનામાં નાના સામાજિક કાર્ય સાથે સંકળાયેલી છે તે લોકોના હોઠ ઉપર સ્મિત લાવવાનું કામ કરતી રહે છે.






Latest News