મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકા વિસ્તારમાં ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના


SHARE







મોરબી પાલિકા વિસ્તારમાં ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ધંધાર્થી એકમો, ઔધોગિક એકમો, વાણિજ્ય એકમો (દુકાનો/શો રૂમ) તમામને  આર.પી.એક્ટ, ૧૯૫૧ ની કલમ નં.૧૩૫(બી) અનુસાર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના મતદાનના દિવસે તા.-૭/૫/૨૦૨૪ મંગળવારના રોજ તેમના હસ્તકના એકમોમાં કામ કરતા કર્મચારીઓ/ રોજમદાર/ કારીગરો/ સ્ટાફને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. તેઓના પગારમાંથી આ દિવસને લગત કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહી. ઉપરોક્ત આદેશાત્મક સૂચનનો અમલ ન થયે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.






Latest News