મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

પહેલું કામ મતદાન: મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોની જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ બનાવી


SHARE







પહેલું કામ મતદાન: મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોની જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ બનાવી

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત કરવા માટે  ૩  શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એક ફિલ્મ તમામ કામ કરતા મતદાન કરવાનું કામ વધુ મહત્વનું છે તેઓ સંદેશો ફેલાવતી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.

અન્ય તમામ પ્રવૃત્તિ કરતા સૌથી પહેલું કામ મતદાન કરવાનું છે તેઓ સંદેશો આપી મતદારોને મતદાન માટે અપીલ કરતી શોર્ટ ફિલ્મ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના નેતૃત્વમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીંપસિંહ વાળા માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે. રમતગમત, પૂજાપાઠ, ધંધો-વ્યવસાય કે લગ્ન તમામ પ્રવૃત્તિઓને બાજુમાં મૂકી સૌથી પહેલું મતદાન કરવું કેમકે ૭ વાગી ગયા છે મતદાન કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ હશે એવો સંદેશો આપતી આ શોર્ટ ફિલ્મ મતદાન જાગૃતિ માટે ખરેખર મહત્વની બની રહેશે.






Latest News