મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થાએ ચકલીના માળા-પાણીના કુડાનું વિતરણ કર્યું


SHARE







મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થાએ ચકલીના માળા-પાણીના કુડાનું વિતરણ કર્યું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે ૨૦૦૦ ચકલીના માળા અને પાણીના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ સેવાકીય જીવદયા પ્રોજેક્ટમા લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી તેમજ મોરબીની પ્રયાવરણ પ્રેમી લોકો તરફથી આર્થિક સહયોગ મળેલ છે અને આ કેમ્પને સફળ બનાવવા ભીખાભાઈ લોરિયા, નાનજીભાઈ મોરડિયા, અમરશિભાઈ અમૃતિયા, અમૃતલાલ શુરાણી, ચંદુભાઈ કુંડારિયા, રશ્મિકા રૂપાલા, ક્રિષ્ના રૂપાલા, વાસુ રૂપાલા, હાર્દિક પરમાર, ઊર્વેશ માણેક, લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઈ દેત્રોજાખજાનચી મણિલાલ કાવર  દ્વાર જહેમત ઊઠાવવામાં આવી હતી તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ જણાવ્યુ છે






Latest News