મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી પ્રેમી સાથે ભાગેલ પરણિતને પ્રેમીએ તરછોડી દીધી


SHARE







મોરબીમાંથી પ્રેમી સાથે ભાગેલ પરણિતને પ્રેમીએ તરછોડી દીધી

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં સ્વાગત ચેમ્બરની સામેના ભાગમાં રહેતી પરિણીતા પ્રેમી સાથે ઈન્દોર જતી રહી હતી અને પ્રેમી તેને છોડીને જતો રહેતા તેના બાપા ત્યાં ગયા હતા અને તે પરણિતને સાથે મોરબી લઈને આવેલ છે અને આ અંગેની પોલીસને જાણ કરવામાં આવી છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં સ્વાગત ચેમ્બરની સામેના ભાગમાં રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ સુરેલા જાતે કોળી (૨૬)ના પત્ની પૂજાબેન દિલીપભાઈ સુરેલા જાતે કોળી (૨૬) ગત તા. ૨૫/૧/૨૪ ના સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બ્યુટી પાર્લર જવાનું કહીને ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પરિવારજનો અને પોલીસ તે મહિલાને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેવામાં પરણીતા ઈન્દોર ખાતેથી ગત તા. ૨૪/૩ ના રોજ મળી આવેલ છે જેથી કરીને તે અંગેની જાણ તેના પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાને ધર્મેશભાઈ કૈલાશભાઈ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે બ્યુટી પાર્લરનું બહાનું કરીને ઘરેથી જતી રહી હતી અને પૂજાબેનના બાપા ત્યાં જવાના છે તેવી જાણ થતા ધર્મેશ ત્યાંથી જતો રહ્યો હતો અને પૂજાબેન તેના બાપા સાથે મોરબી પરત આવી ગયેલ છે જેની પોલીસને જાણ કરતાં પોલીસ આગળ કાર્યવાહી કરેલ છે






Latest News