મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી ખાતે માતૃશ્રીની યાદમાં ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાયુ


SHARE











મોરબી ખાતે માતૃશ્રીની યાદમાં ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાયુ

માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય મહેતા (મુંબઈ) હસ્તે મહેતા પરિવાર દ્વારા ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પનું આયોજન સાંઈ બાબાનું મંદિર રણછોડનગર નવલખી રોડ મોરબી ખાતે આયોજન કર્યું હતુ.જેમાં દર્દીનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત મુજબ બ્લડ સુગર તથા બીપી ચેકઅપ કરી આપવામા આવ્યું હતુ.આ કેમ્પમાં શરદી, ઉધરસ, તાવ, ગાલપચોડિયાના દર્દીઓ ઉપરાંત કમર, ઘૂંટણ, ખભાના તેમજ અન્ય સાંધા અને વા ના દર્દીઓને જયસુખભાઈ ભાલોડીયા દ્વારા પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે સાંઈ બાબા મદિંરના સેવક બાબુભાઈ, અલ્પાબેન કક્કડ, જસવંતીબેન સોનગ્રા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.કેમ્પ  સહાયક તરીકે  કોઠારીભાઈ તેમજ રશ્મિનભાઈ ઈસાઈએ સેવા આપી હતી.






Latest News