મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ દુકાનોની બહાર કરવામાં આવેલ પાક દબાણો હટાવવાની માંગ


SHARE







મોરબીની અવની ચોકડીએ દુકાનોની બહાર કરવામાં આવેલ પાક દબાણો હટાવવાની માંગ

મોરબીની અવની ચોકડીએ હાલમાં રોડ બ્નાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિકમાં નડતરરૂપ દુકાનોની બહાર કરવામાં આવેલ ઓટલાના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા નથી ત્યારે હાલમાં સ્થાનિક લોકો દ્વારા આ મામલે વધુ એક વખત દબાણો હટાવવાની ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, પાલીકાનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના ૨ ફુટના ઓટલા ઉપરાંત ૬ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા નાખીને દબાણ કરવામાં આવેલ છે જેથી કરીને દુકાનોના ગ્રાહકોનાં વાહન રોડ ઉપર આડા મૂકવામાં આવે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને હેરના થવું પડે છે માટે આજુબાજુની સોસાયટીના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સલામતિને ધ્યાને રાખીને રોડ ઉપરથી તમામ દબાણોને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ થી દબાનોને દૂર કરવા માટેની પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે જો કે, આજ સુધી તે દબાનોને દૂર કરવામાં આવેલ નથી તે હક્કિત છે






Latest News