મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા મૂળ માલિકને પરત અપાયા


SHARE







મોરબીના શનાળા ગામ પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા મૂળ માલિકને પરત અપાયા

મોરબીના શનાળા ગામે આવેલી લાયન્સ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા જે રૂપિયા લઈ લેવાના બદલે તે બાળકોએ રોકડા રૂપિયા ૯૯૪૦ લઈને ટ્રાફીક શાખાના પીએસઆઈ ડી.બી. ઠક્કર અને મહાવીરસિંહને આપ્યા હતા અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પડ્યું હતું દરમ્યાન ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ ડી.બી. ઠક્કર તેમજ મહાવીર સિંહએ મૂળ માલિકને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને શક્ત શનાળા ગામના દિનેશભાઈ ખીમશંકરભાઈ ઠાકર (૭૬)એ ટ્રાફિક પોલીસનો સંપર્ક કરીને આ રૂપિયા તેમના હોવાનું જણાવ્યુ હતું જેથી ટ્રાફિક પોલીસે સ્કૂલ ખાતે જઈને તેઓને બોલાવીને સ્કૂલના પ્રિન્સિપાલ રેણુકાબેનની હાજરીમાં રૂપિયા તેઓને પરત આપ્યા હતા






Latest News